રસાયણ મુક્ત, કાર્બાઈડ ફ્રી organic કેરી
Get Best Quality of Mango Home Delivered
કોરોના લોકડાઉન વચ્ચે પરિવાર અને મિત્ર વર્તુળમાં સહુને
રસાયણ મુક્ત, કાર્બાઈડ ફ્રી અને કુદરતી રીતે પકવેલી
કેસર કેરી
ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ.
કેરીના જથ્થાનું આયોજન કરવામાં સરળતા રહે તે હેતુ થી
આપ કેરીની અંદાજીત જરૂરીયાત નીચે આપેલ લીંક ઉપર ફોર્મ ભરીને અમને જણાવશો.
સંપર્ક
દિનેશભાઈ પ્રજાપતિ
94260 86244
હસમુખભાઈ પ્રજાપતિ
98251 59479
જયેશભાઈ પ્રજાપતિ
99095 34498
બોની પ્રજાપતિ
90334 41472